રાજકોટ: નશાકારક ટેબલેટ અને દારૂ સાથે 23 લાખનો મુદ્દામાલ જપ્ત.
રાજકોટ: નશાકારક ટેબલેટ અને દારૂ સાથે 23 લાખનો મુદ્દામાલ જપ્ત.
Published on: 15th May, 2026

રાજકોટ SOG અને LCBએ બાતમીના આધારે બે શખ્સોને ઝડપ્યા. તેમની પાસેથી ટ્રામાડોલ ટેબલેટ અને વિદેશી દારૂ મળી આવ્યો. પોલીસે 23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીઓ દારૂની ખેપ વખતે જાગતા રહેવા ટેબલેટનું સેવન કરતા હતા.