SSC બોર્ડમાં ભાવનગરનું છેલ્લા 10 વર્ષનું હાઇએસ્ટ 86.06% પરિણામ
SSC બોર્ડમાં ભાવનગરનું છેલ્લા 10 વર્ષનું હાઇએસ્ટ 86.06% પરિણામ
Published on: 07th May, 2026

ભાવનગરે રાજ્યમાં ૧૩મું અને બોટાદે ૧૧મું સ્થાન મેળવ્યુંએ-૧માં ૨૪૩૪, એ-૨માં ૪૫૭૩, બી-૧માં ૫૧૦૧ અને બી-૨ ગ્રેડમાં ૫૬૮૬ વિદ્યાર્થીનો સમાવેશગત વર્ષની સરખામણીએ પરિણામમાં ૦.૮૯%નો અને એ-૧ ગ્રેડમાં ૫૧૨ વિદ્યાર્થીનો વધારો.