ભગવાનપુરા-ચુનાખાન રોડ પર સ્લેબ ડ્રેઇનનું ખાતમુહૂર્ત.
ભગવાનપુરા-ચુનાખાન રોડ પર સ્લેબ ડ્રેઇનનું ખાતમુહૂર્ત.
Published on: 21st May, 2026

નસવાડી તાલુકામાં ભગવાનપુરા-ચુનાખાન રોડ પર રૂા.90 લાખના ખર્ચે બનનાર સ્લેબ ડ્રેઇનનું ખાતમુહૂર્ત થયું. ચોમાસામાં થતી મુશ્કેલીઓ દૂર થશે. આ કામ MMGSY ઇમર્જન્સી વર્ક (બ્રિજ) 2025-26 યોજના હેઠળ M.D.R.A. ગ્રાન્ટ હેઠળ હાથ ધરાયું છે.