ઉત્તર ગુજરાત તાલુકા પંચાયત ચૂંટણી: મહેસાણા, અરવલ્લી સહિત 6 જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
ઉત્તર ગુજરાત તાલુકા પંચાયત ચૂંટણી: મહેસાણા, અરવલ્લી સહિત 6 જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
Published on: 26th April, 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, વાવ-થરાદ અને સાબરકાંઠા જિલ્લાની 53 તાલુકા પંચાયતોમાં ભાજપ, કોંગ્રેસ, આપ તેમજ અપક્ષ ઉમેદવારોનું ભાવિ આજે મતદારો નક્કી કરશે. સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થયું છે અને સાંજે 6 વાગ્યે EVM સીલ થશે. 28 એપ્રિલે મતગણતરી થશે.