દક્ષિણ ગુજરાત તાલુકા પંચાયત ચૂંટણી: સુરત, વલસાડ સહિત 5 જિલ્લામાં BJP, કોંગ્રેસ, આપના ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે.
દક્ષિણ ગુજરાત તાલુકા પંચાયત ચૂંટણી: સુરત, વલસાડ સહિત 5 જિલ્લામાં BJP, કોંગ્રેસ, આપના ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે.
Published on: 26th April, 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ જિલ્લાની 34 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. જેમાં BJP, કોંગ્રેસ, AAP અને અપક્ષ ઉમેદવારોના ભાવિ દક્ષિણ ગુજરાતના મતદારો નક્કી કરશે. ગરમીના એલર્ટ વચ્ચે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે અને 28 એપ્રિલે મતગણતરી થશે.