ઉધના રેલવે સ્ટેશન: 30 દિવસમાં રેકોર્ડ બ્રેક 10 કરોડથી વધુની આવક.
ઉધના રેલવે સ્ટેશન: 30 દિવસમાં રેકોર્ડ બ્રેક 10 કરોડથી વધુની આવક.
Published on: 07th May, 2026

દક્ષિણ ગુજરાતના ઉત્તર ભારતીય શ્રમિકો અને પરિવારો દ્વારા વતનની મુસાફરી માટે ઉધના રેલવે સ્ટેશનનો મોટાપાયે ઉપયોગ. 30 દિવસમાં 4 લાખથી વધુ મુસાફરો, 10.10 કરોડની આવક. 19મી એપ્રિલે 25 હજાર મુસાફરોનો રેકોર્ડ.