RTE પ્રથમ રાઉન્ડમાં 883 બેઠક ફાળવાઈ, 12 મે સુધી પ્રવેશ કન્ફર્મ.
RTE પ્રથમ રાઉન્ડમાં 883 બેઠક ફાળવાઈ, 12 મે સુધી પ્રવેશ કન્ફર્મ.
Published on: 07th May, 2026

પાટણમાં RTE પ્રથમ રાઉન્ડમાં 105 ખાનગી શાળાઓની 895 બેઠકો સામે 883 બાળકોને પ્રવેશ ફાળવાયો. 2061 અરજીઓ મંજૂર થઈ. વાલીઓએ 12 મે સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવવો પડશે. બાકી બેઠકો માટે બીજો રાઉન્ડ આવશે.