નેશનલ હાઈવે પર કેમિકલ કન્ટેનરમાં આગ, મોટી હોનારત ટળી.
નેશનલ હાઈવે પર કેમિકલ કન્ટેનરમાં આગ, મોટી હોનારત ટળી.
Published on: 07th May, 2026

અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે 48 પર કેમિકલ ભરેલા કન્ટેનરમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો. ફાયર ફાઈટરોની ત્વરિત કામગીરીથી મોટી જાનહાનિ ટળી. પોલીસે તપાસ હાથ ધરી, શોર્ટ સર્કિટ કે કેમિકલ રિએક્શનની આશંકા.