રાંદેરમાં તબીબ સાથે વ્યાજખોરોએ કરી લાખોની લૂંટ.
રાંદેરમાં તબીબ સાથે વ્યાજખોરોએ કરી લાખોની લૂંટ.
Published on: 07th May, 2026

રાંદેર વિસ્તારમાં એક તબીબ વ્યાજખોરોની જાળમાં ફસાયા. લોન ચુકતે કર્યા છતાં, તબીબને ચપ્પુ બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી ₹5,000 રોકડા અને ₹7 લાખના ચેક પડાવી લીધા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.