બેંક મેનેજર બની ડેસ્ટિની ટેલર્સના સંચાલક સાથે અઢી લાખની છેતરપિંડી.
બેંક મેનેજર બની ડેસ્ટિની ટેલર્સના સંચાલક સાથે અઢી લાખની છેતરપિંડી.
Published on: 07th May, 2026

સુરતમાં વૃદ્ધ વેપારીને બેંક મેનેજર બની ભેજાબાજે સિનિયર સિટીઝન કાર્ડ અપડેટ કરવાની લાલચ આપી એકાઉન્ટની વિગતો મેળવી, વેપારીના બેંક એકાઉન્ટમાંથી 2.30 લાખ સેરવી લીધા. અઠવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.