ધોરણ 10નું પરિણામ: મહીસાગર જિલ્લામાં 82.60% પરિણામ, ગત વર્ષ કરતાં 0.50%નો ઘટાડો.
ધોરણ 10નું પરિણામ: મહીસાગર જિલ્લામાં 82.60% પરિણામ, ગત વર્ષ કરતાં 0.50%નો ઘટાડો.
Published on: 07th May, 2026

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર, મહીસાગર જિલ્લાએ 82.60% પરિણામ મેળવ્યું. 22 શાળાઓનું 100% પરિણામ, જ્યારે મલેકપુર કેન્દ્ર 92.08% સાથે પ્રથમ. 285 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો.