વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બે કાર વચ્ચે ભીષણ ટક્કર
વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બે કાર વચ્ચે ભીષણ ટક્કર
Published on: 04th October, 2026

વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગોધરા તરફથી રોંગ સાઇડમાં આવેલી કારે સામેથી આવી રહેલી સુરતના બિલ્ડર મુકેશભાઈ બોધરા અને તેમના પરિવારની કારને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અકસ્માત સર્જનાર અમરેલીના દંપતી, મગનભાઈ ભીમજીભાઈ વાવિયા અને ભાનુબેન મગનભાઈ વાવિયાનું દુઃખદ અવસાન થયું છે. સુરતના બિલ્ડર મુકેશભાઈ બોધરા અને તેમના પરિવારને ઇજાઓ પહોંચી હતી.