ડહોળા પાણી વિતરણથી રોગચાળાની ભીતિ, ફિલ્ટર પ્લાન્ટ નિષ્ક્રિય.
ડહોળા પાણી વિતરણથી રોગચાળાની ભીતિ, ફિલ્ટર પ્લાન્ટ નિષ્ક્રિય.
Published on: 15th May, 2026

જૂનાગઢ મનપા દ્વારા ડહોળા પાણીનું વિતરણ કરાતા રોગચાળાની ભીતિ. સ્થાનિકોએ શુદ્ધ પાણીની માંગ કરી. પાદરીયા પાસેનો ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠીયા સમાન, ક્યારેક ચાલુ તો ક્યારેક બંધ. તંત્રએ પ્લાન્ટ કાર્યરત કરી શુદ્ધ પાણી વિતરણ કરવું.