વૈશ્વિક ભારત: કંબોડિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, વિયેતનામ પર ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ
વૈશ્વિક ભારત: કંબોડિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, વિયેતનામ પર ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ
Published on: 29th August, 2026

ડૉ. નેહા રાવલ દ્વારા કંબોડિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને વિયેતનામ જેવા દેશો પર ભારતીય સંસ્કૃતિ અને બૌદ્ધ દર્શનના ઊંડા પ્રભાવ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. કંબોડિયાના ફુનાન સામ્રાજ્ય અને અંગકોર વાટ, ઇન્ડોનેશિયાના બાલી દ્વીપ પર જીવંત હિન્દુ સંસ્કૃતિ, થાઇલેન્ડમાં બ્રાહ્મણવાદી વિધિઓ અને વિયેતનામના ચંપા સામ્રાજ્યના ચામ હિન્દુઓ ભારતીય વારસાની સાક્ષી પૂરે છે. પ્રાચીન ભારતે પોતાના શાસ્ત્ર, વિજ્ઞાન અને સંસ્કૃતિ દ્વારા આ વિસ્તારો પર અમીટ છાપ છોડી છે.