મોહન ભાગવત ન્યૂયોર્કમાં વિશ્વના પ્રથમ ઇસ્કોન મંદિરે: શાંતિ માટે કૃષ્ણ ચેતના અનિવાર્ય
મોહન ભાગવત ન્યૂયોર્કમાં વિશ્વના પ્રથમ ઇસ્કોન મંદિરે: શાંતિ માટે કૃષ્ણ ચેતના અનિવાર્ય
Published on: 29th August, 2026

RSS પ્રમુખ મોહન ભાગવતે ન્યૂયોર્કમાં વિશ્વના પ્રથમ ઇસ્કોન મંદિરની મુલાકાત લીધી. મંદિરમાં તેમણે સંબોધતા કહ્યું કે દુનિયામાં અનેક સંઘર્ષો વચ્ચે, 'કૃષ્ણ ચેતના' જ શાંતિ લાવી શકે છે. તેમણે ઇસ્કોનની સ્થાપના સ્થળની પણ મુલાકાત લીધી. ભાગવત હાલમાં RSSના 100 વર્ષની ઉજવણી નિમિત્તે અમેરિકા, કેનેડા અને બ્રિટનના પ્રવાસે છે. મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં તેમના કાર્યક્રમનો વિરોધ પણ થઈ રહ્યો છે.