TMC માં બંગાળી MLA 'ગુમ', કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા.
TMC માં બંગાળી MLA 'ગુમ', કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા.
Published on: 22nd May, 2026

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ TMC માં મોટો ભડકો થયો છે. મમતા બેનર્જીના દેખાવોમાંથી 44 MLA ગાયબ રહ્યા, જ્યારે બે નગરપાલિકાઓના કાઉન્સિલરોએ સામૂહિક રાજીનામા આપ્યા. આંતરિક અસંતોષ ખુલ્લેઆમ દેખાયો, જેણે બંગાળના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો.