આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર બસ-ટેન્કર ભીષણ ટક્કર, 2ના મોત.
આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર બસ-ટેન્કર ભીષણ ટક્કર, 2ના મોત.
Published on: 22nd May, 2026

આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર ખાનગી સ્લીપર બસ અને ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત થયો. જેમાં બસના ડ્રાઇવર અને કંડક્ટરના મોત નીપજ્યા, જ્યારે 20-25 મુસાફરો ઘાયલ થયા. ટક્કર બાદ બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા.