ભારતમાં હીટવેવ 6 દાયકામાં 2.5 દિવસ વધ્યા.
ભારતમાં હીટવેવ 6 દાયકામાં 2.5 દિવસ વધ્યા.
Published on: 22nd May, 2026

ભૌગોલિક સ્થિતિ, અવિચારી શહેરીકરણ, જંગલોનો નાશ જેવા પરિબળોથી ભારતમાં ગરમી વધી રહી છે. 1961-2021 દરમિયાન હીટવેવના દિવસોમાં 2.5 દિવસનો વધારો થયો. આ સદીના અંત સુધીમાં આ વધારો 18 દિવસ સુધી પહોંચી શકે છે, જે ખૂબ જોખમી છે. શહેરીકરણ વધવાથી ગ્રીન કવર ઘટી રહ્યું છે.