કલકત્તા હાઈકોર્ટ: બકરીદ પર ગાય કુરબાની જરૂરી નથી.
કલકત્તા હાઈકોર્ટ: બકરીદ પર ગાય કુરબાની જરૂરી નથી.
Published on: 22nd May, 2026

કલકત્તા હાઈકોર્ટે બકરીદ પૂર્વે પશ્ચિમ બંગાળ સરકારની પશુવધ ગાઈડલાઈન પર રોક લગાવવાનો ઇનકાર કર્યો. ફિટનેસ સર્ટિફિકેટ વિના ગાય, ભેંસ, બળદ કે વાછરડાનો વધ પ્રતિબંધિત. ખુલ્લા સાર્વજનિક સ્થળોએ વધ સંપૂર્ણપણે પ્રતિબંધિત. ઈદ-ઉલ-જુહામાં ગાયની કુરબાની ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી.