બેંગલુરુ-દિલ્હી Air India flightનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ.
બેંગલુરુ-દિલ્હી Air India flightનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ.
Published on: 22nd May, 2026

Air India flight AI 2802 (બેંગલુરુ થી દિલ્હી) નું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ થયું. પાયલોટે એન્જિનમાં આગ લાગ્યાનો એલર્ટ આપ્યો. તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા, કોઈ જોખમ નોંધાયું નહિ.