બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન શરૂ, 15.79 લાખ મતદારો 404 બેઠકોના 1003 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન શરૂ, 15.79 લાખ મતદારો 404 બેઠકોના 1003 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
Published on: 26th April, 2026

બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે, જેમાં જિલ્લા પંચાયતની 47, 10 તાલુકા પંચાયતની 231, અને ત્રણ નગરપાલિકાની 103 બેઠકો સહીત 404 બેઠકો માટે 1003 ઉમેદવારો મેદાનમાં છે. 15,79,767 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. 1961 બૂથ અને 15,000થી વધુ પોલિંગ સ્ટાફ તૈનાત છે. 35 ચૂંટણી અધિકારીઓ અને 81 મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. 9032 કંટ્રોલ યુનિટ (CU) અને બેલેટ યુનિટ (BU) ઈવીએમનો ઉપયોગ થઈ રહ્યો છે.