મહીસાગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ: 28 જિલ્લા, 147 તાલુકા પંચાયત બેઠકો અને લુણાવાડા નગરપાલિકા પેટાચૂંટણી.
મહીસાગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ: 28 જિલ્લા, 147 તાલુકા પંચાયત બેઠકો અને લુણાવાડા નગરપાલિકા પેટાચૂંટણી.
Published on: 26th April, 2026

મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન શરૂ થયું છે. જેમાં જિલ્લા પંચાયતની 28 બેઠકો, તાલુકા પંચાયતની 147 બેઠકો અને લુણાવાડા નગરપાલિકાની પેટાચૂંટણીનો સમાવેશ થાય છે. શાંતિપૂર્ણ મતદાન માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં 5000થી વધુ polling staff અને 2200થી વધુ police જવાનો તૈનાત કરાયા છે. ગરમીથી બચવા પાણી, ORS જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. District Collector દ્વારા મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. મતગણતરી 28 એપ્રિલે થશે.