વિસર્જન પહેલાં મૂર્તિમાંથી આ વસ્તુઓ દૂર કરવી જરૂરી
વિસર્જન પહેલાં મૂર્તિમાંથી આ વસ્તુઓ દૂર કરવી જરૂરી
Published on: 21st September, 2026

ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધી ભગવાન ગણેશ ઘરમાં બિરાજમાન રહે છે. 10 દિવસની પૂજા બાદ જ્યારે વિસર્જનનો સમય આવે છે, ત્યારે શાસ્ત્રો અનુસાર કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. મૂર્તિને પાણીમાં લઈ જતા પહેલા, વેદી અને શ્રૃંગારમાંથી ફૂલની માળા, સુશોભનની વસ્તુઓ, પ્લાસ્ટિક, ધાતુ, કાચ જેવી સામગ્રી, દુર્વા, સિંદૂર અને અન્ય પૂજા સામગ્રી જેવી અનાવશ્યક વસ્તુઓ દૂર કરવી જોઈએ. કુદરતી સામગ્રીનો આદરપૂર્વક નિકાલ કરવો. વિસર્જન પહેલાં છેલ્લી પૂજા અને ભોગ લગાવવો હિતાવહ છે.