ઘરમાં પોતું મારવાની એક ભૂલ જે જીવન બરબાદ કરી શકે!
ઘરમાં પોતું મારવાની એક ભૂલ જે જીવન બરબાદ કરી શકે!
Published on: 21st September, 2026

Vastu-Tips મુજબ, ઘરની સફાઈ સ્વાસ્થ્ય અને સકારાત્મક ઊર્જા માટે જરૂરી છે. પરંતુ, જૂની સાડીઓ કે ટી-શર્ટ ફાડીને તેનાથી પોતું મારવું ઘરમાં કંગાળી અને નકારાત્મકતા લાવી શકે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે આવા કપડાંમાં રહેલી ઊર્જા ઘરમાં અશાંતિ ફેલાવે છે. જૂના કપડાંથી પોતું કરવાથી આર્થિક તંગી, ધન હાનિ, માનસિક તણાવ અને બીમારીઓ પણ આવી શકે છે. તેના બદલે, નવું કોટનનું મોપ (Mop) વાપરો અને પોતું કરવાના પાણીમાં સિંધવ મીઠું (Rock Salt) ઉમેરો. સવારે પોતું કરવું શુભ ગણાય છે.