જીવતા કદર નથી, મર્યા પછી શ્રદ્ધાંજલિ.
જીવતા કદર નથી, મર્યા પછી શ્રદ્ધાંજલિ.
Published on: 13th May, 2026

મોટાભાગે, આપણે જીવતા માણસોની કદર નથી કરતા. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે આપણે શોકસભામાં તેની ભરપૂર પ્રશંસા કરીએ છીએ, પણ આ બધું વ્યર્થ છે. સમયસર લાગણી વ્યક્ત કરવી અને જીવતા સંબંધોને મહત્વ આપવું એ જ સાચી કદર છે.