કચ્છના રણમાં રણલોંકડીની સંખ્યામાં નોંધપાત્ર વધારો
કચ્છના રણમાં રણલોંકડીની સંખ્યામાં નોંધપાત્ર વધારો
Published on: 13th May, 2026

કચ્છના નાના રણમાં લુપ્ત થતી રણલોંકડીની સંખ્યામાં એક વર્ષમાં 200થી વધુનો વધારો થયો છે. આ દુર્લભ પ્રાણી હવે 200થી વધુ હોવાનો અંદાજ છે, જ્યારે અગાઉ તે 40-50ની આસપાસ હતી. રણલોંકડી સાંજના સમયે તીખા અવાજથી પોતાની હાજરી દર્શાવે છે.