હોટલમાંથી શંકાસ્પદ DEF યુરિયાનો જથ્થો ઝડપાયો.
હોટલમાંથી શંકાસ્પદ DEF યુરિયાનો જથ્થો ઝડપાયો.
Published on: 13th May, 2026

શામળાજી નજીક બંધ પડેલ હોટલમાંથી SOG એ શંકાસ્પદ DEF યુરિયાનો 7.60 લાખનો જથ્થો ઝડપી પાડ્યો. રાજસ્થાનના એક શખ્સની અટકાયત કરી, 12260 લિટર DEF યુરિયા અને 32 ડોલ કબ્જે કરી. વધુ તપાસ SOG દ્વારા હાથ ધરવામાં આવી છે.