ભુજ જ્યુબિલી સર્કલ પાસે પીધેલી હાલતમાં ખાનગી બસ ચાલક ઝડપાયો.
ભુજ જ્યુબિલી સર્કલ પાસે પીધેલી હાલતમાં ખાનગી બસ ચાલક ઝડપાયો.
Published on: 07th May, 2026

ભુજ શહેર ટ્રાફિક પોલીસે જ્યુબિલી સર્કલ નજીકથી ખાનગી બસનો પીધેલો ચાલક નીતિનગિરી અમરતગિરી ગોસ્વામી ઝડપ્યો. મુસાફરોના જીવ જોખમાય તે પહેલા જ પોલીસે બસ નંબર AR-01-R-9628 કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અકસ્માત નિવાર્યો.