રાજકોટ મનપાના વાહનો પાછળ રૂ. 12 કરોડનો વાર્ષિક ખર્ચ
રાજકોટ મનપાના વાહનો પાછળ રૂ. 12 કરોડનો વાર્ષિક ખર્ચ
Published on: 13th May, 2026

PMની અપીલ બાદ પણ રાજકોટ મનપાના 341 વાહનો, 24 VIP કાર પર વર્ષે 12 કરોડનો ઇંધણ ખર્ચ. જાહેર પરિવહન અપનાવી લાખો બચાવી શકાય.