ગુજરાતમાં એકઝાટકે 72 IASની બદલી, ઘણાં જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂંક.
ગુજરાત સરકાર દ્વારા બુધવારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવતા એકઝાટકે 72 જેટલા IASની બદલી અને નવી નિમણૂકનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમાપન બાદ કરાયેલા આ ફેરફારોમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને વિવિધ સરકારી વિભાગોના ટોચના અધિકારીઓ પણ સામેલ છે.
ગુજરાતમાં એકઝાટકે 72 IASની બદલી, ઘણાં જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂંક.
અમદાવાદમાં પેટ્રોલ વાહનોનો દબદબો, રાજ્યમાં ઈંધણ વપરાશ ચિંતાજનક.
PM મોદીની અપીલ છતાં ગુજરાતમાં પેટ્રોલ વાહનોનો વિસ્ફોટ. અમદાવાદમાં 72% વાહનો પેટ્રોલ પર નિર્ભર. રાજ્યમાં 2 કરોડથી વધુ પેટ્રોલ વાહનો. ઈંધણ આયાતનો બોજો અર્થતંત્ર પર. રાજકોટ, સુરત, વડોદરામાં પણ આ જ સ્થિતિ. EV સબસિડી છતાં માત્ર 2.33 લાખ ઈવી વાહનો.
અમદાવાદમાં પેટ્રોલ વાહનોનો દબદબો, રાજ્યમાં ઈંધણ વપરાશ ચિંતાજનક.
પ્રજ્ઞાચક્ષુ ફૂટબોલ કેમ્પનું સમાપન, સેતુ ટ્રસ્ટનો સ્થાપના દિવસ ઉજવાયો.
વલ્લભ વિદ્યાનગરમાં પ્રજ્ઞાચક્ષુ ફૂટબોલ ટ્રેનિંગ કેમ્પનું સમાપન થયું, જેમાં ૫૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. આ પ્રસંગે સેતુ ટ્રસ્ટનો પાંચમો સ્થાપના દિવસ પણ ઉજવાયો. આંતરરાષ્ટ્રીય કોચ દ્વારા તાલીમ આપવામાં આવી. પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીત પટેલ મુખ્ય અતિથિ રહ્યા.
પ્રજ્ઞાચક્ષુ ફૂટબોલ કેમ્પનું સમાપન, સેતુ ટ્રસ્ટનો સ્થાપના દિવસ ઉજવાયો.
દાહોદમાં વીજ લાઈનમાં આગ, વાયરો તૂટ્યા: રહીશોની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી.
દાહોદના ગોદી રોડ પર વીજ લાઈનમાં આગ લાગી. ઉનાળામાં વીજ વપરાશ વધતાં ઓવરલોડને કારણે શોર્ટ સર્કિટથી ઘટના બની. આગથી વાયરો તૂટી પડ્યા, પરંતુ રહીશોએ રેતી નાખી આગ પર કાબૂ મેળવ્યો. MGVCL ટીમ દ્વારા વીજ પુરવઠો કાપી સમારકામ કરાયું. રહીશોએ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની માંગ કરી.
દાહોદમાં વીજ લાઈનમાં આગ, વાયરો તૂટ્યા: રહીશોની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી.
ગુજરાતમાં 72 IAS અધિકારીઓની બદલી: વહીવટી તંત્રમાં મોટા ફેરફારો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટા ફેરફારો થયા છે. રાજ્ય સરકારે ગઈકાલે મોડી રાત્રે 72 IAS અધિકારીઓની બદલીનો આદેશ કર્યો છે. આ બદલીઓમાં અનેક જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરનો સમાવેશ થાય છે, જેના કારણે અનેક અટકળો શરૂ થઈ છે. અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની સ્પેશિયલ કમિશનર ટેક્સ તરીકે અને વલસાડના કલેક્ટર ભવ્ય વર્માની અમદાવાદ કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે.
ગુજરાતમાં 72 IAS અધિકારીઓની બદલી: વહીવટી તંત્રમાં મોટા ફેરફારો.
નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે.
ધો.૧૨ બાદ મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા નીટ પરીક્ષાનું મહત્વ હોય છે. ભાવનગરના ૧૫ કેન્દ્રો પર ૪૯૨૨ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પરંતુ પેપર લીક થતા અંતે આ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાતા મહેનતુ અને કાર્યદક્ષ છાત્રોમાં નારાજગી ફેલાઇ છે. જ્યારે પરીક્ષા રદ્દ કરવાના નિર્ણય સામે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જરૃરી મહત્વપૂર્ણ માંગણીઓ પણ નેશનલ ટેસ્ટીંગ એજન્સી સમક્ષ કરાઇ છે.
નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે.
રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો
ત્રણ વર્ષ પૂર્વે પણ એક દીપડો પાંજરે પુરાયો હતોવાડી વિસ્તારમાં દીપડાના આટાફેરાવાળો વીડિયો વાયરલ થવા અને રજૂઆત સાથેતંત્ર એલર્ટ થયું હતુંભાવનગર - બોટાદ જિલ્લાનારાણપુર તાલુકાના નાગનેશ ગામે વાડી વિસ્તારમાં દીપડો વિચરતો હોય જેની જાણ થતા વનવિભાગની ટીમ દ્વારા પાંજરૃ ગોઠવી પેટ્રોલીંગ શરૃ કરાયું હતું.
રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો
ઓગણીસમી સદીમાં ગુજરાતમાં સામાજિક સુધારાઓ
ઓગણીસમી સદીના ગુજરાતમાં કન્યાવિક્રય, બાળલગ્ન, સતીપ્રથા, અને બાળકીને દૂધ પીતી કરવા જેવા અનેક દુષણો પ્રચલિત હતાં. સમાજ સુધારકોના પ્રયાસો અને સરકારી કાયદાઓ દ્વારા આ રિવાજો સામે લડત આપી, શારદા એકટ જેવા કાયદા પસાર કરાયા. નવી કેળવણીએ લોકોમાં પરિવર્તનની ભાવના જગાડી.
ઓગણીસમી સદીમાં ગુજરાતમાં સામાજિક સુધારાઓ
NEET-UG રદ: ગુજરાતના 75 હજાર વિદ્યાર્થીઓની કફોડી હાલત.
NEET-UG પરીક્ષા રદ થતાં ગુજરાતના 75 હજાર વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની છે. હાઈ-સ્કોરર વિદ્યાર્થીઓમાં 'પર્ફોમન્સ'ની ચિંતા છે. વેકેશનના પ્લાન પડતા મૂકી વિદ્યાર્થીઓ ફરી પુસ્તકોના શરણે, માનસિક લય જાળવવો મોટો પડકાર છે. 600+ સ્કોર કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને ફરીથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ચિંતા છે. ટિકિટ કેન્સલેશનમાં વાલીઓને લાખોનો આર્થિક ફટકો પડ્યો છે.
NEET-UG રદ: ગુજરાતના 75 હજાર વિદ્યાર્થીઓની કફોડી હાલત.
હિંમતનગર: દરામલી-ભદ્રેસર માર્ગ બિસ્માર, વાહનચાલકોના જીવ જોખમમાં.
હિંમતનગર અને ઈડરને જોડતો દરામલી-ભદ્રેસર માર્ગ વહીવટી તંત્રની ઉપેક્ષાને કારણે અત્યંત બિસ્માર બન્યો છે. ખાડાઓથી ભરેલા આ માર્ગ પર વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા માત્ર 'થીંગડા' મારવામાં આવે છે, પરંતુ સ્થાનિક લોકો સંપૂર્ણ નવીનીકરણ ની માંગ કરી રહ્યા છે.
હિંમતનગર: દરામલી-ભદ્રેસર માર્ગ બિસ્માર, વાહનચાલકોના જીવ જોખમમાં.
વડાલીમાં રાંધણ ગેસ માટે એજન્સી ઓફિસ પર લાંબી લાઈનો, હોમ ડિલિવરી બંધ.
સાબરકાંઠાના વડાલીમાં ગેસ એજન્સી દ્વારા છેલ્લા કેટલાય માસથી હોમ ડિલિવરી બંધ હોવાથી ગ્રાહકો પરેશાન છે. ઓનલાઈન બુકિંગ બાદ પણ અઠવાડિયા દસ દિવસ સુધી ડિલિવરી ન મળતા, ગ્રાહકોને 6 કિલોમીટર દૂર એજન્સી ઓફિસ પર 42 ડિગ્રી ગરમીમાં લાઈનો લગાવી ગેસ લેવા જવું પડે છે.
વડાલીમાં રાંધણ ગેસ માટે એજન્સી ઓફિસ પર લાંબી લાઈનો, હોમ ડિલિવરી બંધ.
નાગનેશ ગામમાં દીપડો પાંજરે પુરાયો, વન વિભાગે સુરક્ષિત રીતે પકડ્યો.
બોટાદના રાણપુર તાલુકાના નાગનેશ ગામની સીમમાં રાત્રિના સમયે દેખાયેલા દીપડાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી, વ્યૂહાત્મક આયોજન અને સતત દેખરેખ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પૂર્યો. આ કામગીરીથી લોકોને રાહત મળી અને વન વિભાગની પ્રશંસા થઈ.
નાગનેશ ગામમાં દીપડો પાંજરે પુરાયો, વન વિભાગે સુરક્ષિત રીતે પકડ્યો.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત: એક બિલ્ડીંગ, ત્રણ સરનામાં!
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું જર્જરીત બિલ્ડીંગ હોવાથી તેના ત્રણ ભાગ થઈ ગયા છે. DDO, પ્રમુખ, શિક્ષણ ચેરમેન અને અન્ય ચેરમેનો અલગ અલગ જગ્યાએ બેસે છે. આના કારણે લોકોને મુશ્કેલી પડે છે અને અનેક ધક્કા ખાવા પડે છે. નવી જિલ્લા પંચાયત બિલ્ડીંગની માંગ ઉઠી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત: એક બિલ્ડીંગ, ત્રણ સરનામાં!
આંબલી સર્કલ પાસે અકસ્માત, ધોલેરા-ભાવનગર રોડ પર ટ્રાફ્કિ જામ.
ધોલેરા-ભાવનગર રોડ પર આંબલી સર્કલ નજીક ત્રણ કાર વચ્ચે અકસ્માત થયો. રોડ પર અચાનક ઊંટ આવી જતા એક કારે બ્રેક મારતા પાછળથી આવતી બે કાર ટકરાઈ. અકસ્માત બાદ ટ્રાફ્કિ ખોરવાયો, સ્થાનિક લોકો અને પોલીસ મદદ માટે દોડી આવ્યા. કોઈ જાનહાનિ નહીં, સામાન્ય ઇજા થયેલ લોકોને સારવાર અપાઈ. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
આંબલી સર્કલ પાસે અકસ્માત, ધોલેરા-ભાવનગર રોડ પર ટ્રાફ્કિ જામ.
વિરમગામમાં ગોલવાડી દરવાજા: ટ્રાફિક સમસ્યા, રેકડીઓ હટાવવા રજૂઆત.
વિરમગામમાં ગોલવાડી દરવાજા પાસે રેકડીઓ ટ્રાફિકમાં અડચણરૂપ બનતાં સ્થાનિક દુકાનદારોએ પ્રાંત અને મામલતદાર કચેરીમાં રજૂઆત કરી. ભરવાડી દરવાજા, અક્ષર નગર રોડ, શિવ હોસ્પિટલ સામે પણ ટ્રાફિક સમસ્યા છે. વાહનચાલકો અને રેકડીઓ દ્વારા થતા દબાણને કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે.
વિરમગામમાં ગોલવાડી દરવાજા: ટ્રાફિક સમસ્યા, રેકડીઓ હટાવવા રજૂઆત.
ધ્રાંગધ્રા: ગાજણવાવ તળાવમાં ન્હાવા પડેલા બે યુવાન ડુબી જતા મોત.
ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં તળાવમાં ન્હાવા પડેલા અમદાવાદથી આવેલા પાંચ યુવાનોમાંથી બે યુવાનોનું ડુબી જવાથી મોત નિપજ્યુ. ધાર્મીક પ્રસંગમાં આવેલા આ યુવાનોના મોતથી પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો. અન્ય ત્રણ યુવાનોને સારવાર માટે ખસેડાયા. પોલીસે તપાસ હાથ ધરી.
ધ્રાંગધ્રા: ગાજણવાવ તળાવમાં ન્હાવા પડેલા બે યુવાન ડુબી જતા મોત.
સુરેન્દ્રનગરમાં અગરિયાઓનું કાળજાળ ગરમીમાં મીઠું પકવવાનું શ્રમ યજ્ઞ.
ગુજરાત યુનિ.માં 30 કરોડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પૂલ ખંડેર.
ગુજરાત યુનિવર્સિટીનો 30 કરોડનો ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પૂલ 2018થી બંધ છે. 22 લાખ લીટર પાણીની ક્ષમતા અને આધુનિક ફિલ્ટ્રેશન સિસ્ટમ હોવા છતાં, આજ સુધી તેમાં પાણી ભરાયું નથી. NSUIએ 15 દિવસમાં પૂલ શરૂ ન થતાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કુલપતિએ વહીવટી પ્રક્રિયામાં વિલંબ સ્વીકાર્યો છે.
ગુજરાત યુનિ.માં 30 કરોડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પૂલ ખંડેર.
ગુજરાતના દરિયામાં ઉકળતું જોખમ: બ્લુ એલર્ટ
ગુજરાતનો દરિયો ગરમ થઈ રહ્યો છે, જે માછલીઓ, પરવાળા અને માછીમારો માટે મોટું જોખમ છે. INCOIS મુજબ, અરબ સાગર અને હિંદ મહાસાગરનું તાપમાન ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આના કારણે 'મરીન હીટવેવ' આવે છે, જે પરવાળાના 'બ્લીચિંગ' અને માછલીઓના સ્થળાંતરનું કારણ બને છે. આ પરિસ્થિતિ માછીમારી ઉદ્યોગને નુકસાન પહોંચાડી રહી છે અને ચક્રવાતનું જોખમ પણ વધારી રહી છે.
ગુજરાતના દરિયામાં ઉકળતું જોખમ: બ્લુ એલર્ટ
PMની અપીલ બાદ ગુજરાતીઓ ફોરેન ટ્રિપ કેન્સલ કરી, દેશભરમાં ફરવા લાગ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ બાદ ગુજરાતીઓ ફોરેન ટ્રિપ કેન્સલ કરી રહ્યા છે. સુરતની 3 યુવતીઓએ વિયેતનામ ટૂર રદ કરી દાર્જીલિંગ જવાનો નિર્ણય લીધો છે. આનાથી ઇન્ટરનેશનલ ઇન્ક્વાયરીમાં 10થી 30%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. વેડિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ 'વેડ ઈન ઈન્ડિયા'ની અપીલ બાદ ઈન્ક્વાયરીનો ધસારો વધ્યો છે. સ્થાનિક પ્રવાસન સ્થળો અને હોટલ ઉદ્યોગને વેગ મળવાની સાથે દેશનું હૂંડિયામણ પણ બચશે.
PMની અપીલ બાદ ગુજરાતીઓ ફોરેન ટ્રિપ કેન્સલ કરી, દેશભરમાં ફરવા લાગ્યા.
રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા
મજૂર મહાજનમાં પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહેલા અમર બારોટને ચૂંટણી ન થાય ત્યાં સુધી નવા પ્રમુખ બનાવવાનો નિર્ણય (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવારકામદારોના હિતનું રખોપું કરવા માટે મહાત્મા ગાંધીએ સ્થાપેલી સંસ્થા મજૂરમહાજનના પ્રમુખપદેથી વર્તમાન પ્રમુખ રમણલાલ પટેલને આજે કારોબારીએ ઉતારી મૂક્યા છે. મજૂર મહાજનના ચેરમેન હોવા છતાંય દિવસના એક કલાક પણ રમણલાલ પટેલ આપતા ન હોવાથી કારોબારીના સભ્યો નારાજ હતા. તેમ જ મજૂરોના હિતના કામ છોડીને મિલમાલિકોને સાચવવાની માનસિકતા ધરાવતા હોવાથી પણ ચૂંટાયલા કે ન ચૂંયાટેલા સભ્યોની નારાજગી હતી.
રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા
મહેસાણા: બેકાબૂ લકઝરી બસ ડિવાઈડર કૂદી ટ્રક સાથે ભટકાઈ, 2 મોત.
મહેસાણા નજીક ઊંઝા હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં આવી સામેથી આવતી કેળા ભરેલી ટ્રક સાથે ટકરાઈ. આ ગમખ્વાર અકસ્માતમાં બસમાં સવાર 2 લોકોના મોત થયા હતા. 13 લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે ખસેડાયા. બસના ડ્રાઇવરને રેસ્ક્યુ કરાયો.
મહેસાણા: બેકાબૂ લકઝરી બસ ડિવાઈડર કૂદી ટ્રક સાથે ભટકાઈ, 2 મોત.
નડિયાદ: કાંસ રિનોવેશન માટે સરદાર પટેલની પ્રતિમા કામચલાઉ ઉતારી.
નડિયાદ સ્ટેશન રોડ પર 1965માં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વરસાદી કાંસના રિનોવેશન માટે કામચલાઉ ધોરણે ઉતારવામાં આવી. આ મહત્વકાંક્ષી યોજના અંતર્ગત કાંસની કામગીરી કરવાની હોવાથી પ્રતિમાને સુરક્ષિત રાખવા આ નિર્ણય લેવાયો. પ્રતિમાના પાયા નીચેથી પસાર થતા કાંસની સફાઈ અને રિનોવેશન ચાલી રહ્યું છે.
નડિયાદ: કાંસ રિનોવેશન માટે સરદાર પટેલની પ્રતિમા કામચલાઉ ઉતારી.
કલ્પવૃક્ષ .
માણસમાત્ર આ દુનિયામાં ચોક્કસ પ્રારબ્ધ લઈને જન્મ્યો છે. એણે અમુક કાર્યો પરિપૂર્ણ કરવાનાં છે, અમુક સંદેશા આપવાના છે, અમુક ફરજો બજાવવાની છે. તમે અહીં આકસ્મિકપણે આવી ગયા નથી - તમે જન્મ લીધો છે તેની પાછળ ચોક્કસ કારણ છે, હેતુ છે. સમગ્ર સૃષ્ટિ તમારા દ્વારા કશુંક કરવા કે કહેવા માગે છે. તમારા અસલી વ્યક્તિત્ત્વની ખોજ તમારે જ કરવી પડશે, કેમ કે જો તમે એમ નહીં કરી શકો તો તમારે બીજાઓના અભિપ્રાયો પર મદાર રાખવો પડશે..
કલ્પવૃક્ષ .
'વેસ્ટ' બંગાળને 'બેસ્ટ' બંગાળ બનાવવાનો પડકાર
- બોજ વિનાની મોજ - અક્ષય અંતાણીભાગ્યશાળી કોને કહેવાય ખબર છે? જેનાં ભાગ્યમાં સાળી લખેલી હોય. હજી તો મેં પથુકાકાના હિંચકે બેસીને આ વાક્ય પૂરું કર્યું ત્યાં તો ઘરઘરાટી કરતી રિક્ષા ઊભી રહી અને એમાંથી પથુકાકાની એકની એક આધેડ વયની અને દીદી જેવી અપરિણીત સાળી સરસામાન સાથે ઊતરી. બહેનને આંગણે આવેલી જોઈને (હો)બાળાકાકીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને જોરથી નારો લગાવ્યોઃ 'જય કાલી કલકત્તેવાલી તેરા વચન ન જાય ખાલી...
'વેસ્ટ' બંગાળને 'બેસ્ટ' બંગાળ બનાવવાનો પડકાર
તમે પ્રોફેશનલ છો? તમારા ઇમેઇલ પણ એવા છે ?
«kuVuþLk÷ ðfo fÕ[h{kt nS Ãký R{uRÕMk çknw {n¥ðLkk Au, Ãký ykÃkýu íkuLkk íkhV Ãkqhíkwt æÞkLk ykÃkíkk LkÚkeઇન્ટરનેટ પર લાંબા સમયથી ઇમેઇલથી થતા કમ્યુનિકેશનને ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસિસ તીવ્ર હરીફાઈ આપવા લાગી છે. હવે ઇમેઇલ ઉપરાંત વોટ્સએપ, માઇક્રોસોફ્ટ ટીમ્સ, સ્લેક જેવી જુદી જુદી સર્વિસિસનો ઉપયોગ વધી રહ્યો છે. લોકો આ બધાં ટૂલ્સમાં જુદી જુદી વાતોની ફટાફટ આપ-લે કરી લે છે. તેમ છતાં મહત્ત્વના કમ્યુનિકેશનની વાત હોય ત્યારે હજી પણ ઇમેઇલનો દબદબો છે. ખાસ કરીને પ્રોફેશનલ વર્ક કલ્ચરમાં.