રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો
રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો
Published on: 13th May, 2026

ત્રણ વર્ષ પૂર્વે પણ એક દીપડો પાંજરે પુરાયો હતોવાડી વિસ્તારમાં દીપડાના આટાફેરાવાળો વીડિયો વાયરલ થવા અને રજૂઆત સાથેતંત્ર એલર્ટ થયું હતુંભાવનગર -  બોટાદ જિલ્લાનારાણપુર તાલુકાના નાગનેશ ગામે વાડી વિસ્તારમાં દીપડો વિચરતો હોય જેની જાણ થતા વનવિભાગની ટીમ દ્વારા પાંજરૃ ગોઠવી પેટ્રોલીંગ શરૃ કરાયું હતું.