અમદાવાદમાં વરસાદી ખાડા અને અધૂરા બ્રિજ
અમદાવાદમાં વરસાદી ખાડા અને અધૂરા બ્રિજ
Published on: 26th September, 2026

અમદાવાદ શહેરમાં વરસાદ બાદ ખાડા અને અધૂરા બ્રિજના કામોને કારણે ટ્રાફિક સમસ્યા વધી છે. આ અંગે પોલીસ કમિશનરે AMC અને NHAI અધિકારીઓ સાથે બેઠક કરી શહેરના 35 મુખ્ય રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા આદેશ આપ્યો છે. ખાસ કરીને SG Highway પર કર્ણાવતીથી સરખેજ સુધીના બ્રિજનું કામ 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા અને નવરાત્રિ પહેલાં બ્રિજ નીચેના ખાડા ભરવા સૂચના અપાઈ છે.