હાલોલ M&V કૉલેજમાં HIV, AIDS અને TB જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન
હાલોલ M&V કૉલેજમાં HIV, AIDS અને TB જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન
Published on: 26th August, 2026

હાલોલ ખાતે એમ.એન્ડ વી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ડીટીએચઓ પંચમહાલ અને ડીઆઇએસએચએ - ડીએપીસીયુના સહયોગથી HIV, AIDS, STI, TB, HEP B-C, Blood Donation Awareness, HIV Helpline 1097, Break the Chain QR Scanning, અને HIV Act 2017 જેવી મહત્વપૂર્ણ બાબતો પર એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 190 થી વધુ વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો જોડાયા હતા, જેમાં 65 વિદ્યાર્થીઓનું HIV-RPR, HEP B-C ટેસ્ટિંગ કરવામાં આવ્યું.