શિક્ષિકાના જડબા નીચે લાળગ્રંથિમાં 4 પથરી, ફાસ્ટફુડ કારણ!
શિક્ષિકાના જડબા નીચે લાળગ્રંથિમાં 4 પથરી, ફાસ્ટફુડ કારણ!
Published on: 07th May, 2026

મકરપુરાની શિક્ષિકાને જમતા જડબા નીચે સોજો અને દુખાવો થતો. નિદાનમાં લાળગ્રંથિમાં 4 પથરી મળી, જે 1-3 મીમીની હતી. રેડિયોલોજી તપાસ બાદ ઈએન્ડટી સર્જન ડો. હિરેન સોનીએ સફળ સર્જરી કરી. તેમણે કહ્યું કે, ફાસ્ટફૂડની આદતને કારણે તેના ઝીણા કણો લાળગ્રંથિમાં જમા થઈ પથરી બનાવે છે. આવો કેસ એક લાખમાંથી એકને થાય છે. ગોત્રી હોસ્પિટલમાં આ સર્જરી નિઃશુલ્ક કરાય છે.