યુદ્ધવિરામ-શાંતિમંત્રણા વચ્ચે અમેરિકા અને ઇરાનના એકબીજા પર હુમલા.
યુદ્ધવિરામ-શાંતિમંત્રણા વચ્ચે અમેરિકા અને ઇરાનના એકબીજા પર હુમલા.
Published on: 09th May, 2026

અમેરિકા-ઇરાને યુદ્ધવિરામ અને શાંતિમંત્રણા વચ્ચે એકબીજા પર હુમલા કર્યા છે. ઇરાને હોર્મુઝની ખાડીમા અમેરિકાની ડિસ્ટ્રોલયને નિશાન બનાવીને મિસાઇલ પ્રહાર કર્યો હતો. તેના વળતા જવાબમાં અમેરિકાએ કાશેમ અને બંદર અબ્બાસ પર હુમલો કર્યો હતો.