ગોધરામાં ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: પેટ્રોલ પંપ 'નો સ્ટોક'
ગોધરામાં ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: પેટ્રોલ પંપ 'નો સ્ટોક'
Published on: 13th May, 2026

ગોધરાના 15માંથી 10 પેટ્રોલ પંપ પર 'નો સ્ટોક'ના પાટિયા લાગ્યા છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ, લગ્નસરા અને ખેતીની સિઝનને કારણે માંગમાં વધારો થયો છે. ભાવ વધારાની આશંકા અને અફવાને લીધે લોકો વધુ ઇંધણ ભરાવી રહ્યા છે, જેનાથી અછત સર્જાઈ છે.