નવી નીતિ: મોટા એકમોએ કચરાનો નિકાલ જાતે કરવો પડશે, નહીંતર FIR
નવી નીતિ: મોટા એકમોએ કચરાનો નિકાલ જાતે કરવો પડશે, નહીંતર FIR
Published on: 13th May, 2026

શહેરમાં 20 હજાર ચો.મી.થી વધુ ક્ષેત્રફળ કે 40 હજાર લિટર પાણી વાપરતા, 100 કિલો કચરો પ્રતિદિન ઉત્પન્ન કરતા હોટેલ, મોલ, હોસ્પિટલ, મોટી સોસાયટીઓ, સંસ્થાઓ માટે નવી નીતિ. હવે કચરાનો નિકાલ જાતે કરવો પડશે, નહીંતર દંડ અને FIR થશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ કડક પગલાં લેવાશે. બલ્ક વેસ્ટ જનરેટરને આ માટે જવાબદાર ગણાશે.