સુખી અને સફળ જીવન માટે આ વાતો ગુપ્ત રાખો
સુખી અને સફળ જીવન માટે આ વાતો ગુપ્ત રાખો
Published on: 24th September, 2026

ચાણક્ય નીતિ જીવનમાં દરેક વાત દરેક વ્યક્તિ સાથે વહેંચવી ડહાપણભર્યું નથી. વધુ પડતા વિશ્વાસમાં આવીને અંગત વાતો, પારિવારિક સમસ્યાઓ કે ભવિષ્યના આયોજનો અન્યને કહેવાથી મોટી મુશ્કેલી થઈ શકે છે. આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં ગોપનીયતા પર ભાર મૂક્યો છે. 'ચાણક્ય નીતિ' અનુસાર, બુદ્ધિશાળી વ્યક્તિએ પોતાની જાતે બનાવેલી ઔષધિ, ધર્મ-કર્મ, ઘરના ઝઘડા, પતિ-પત્નીની અંગત વાતો અને ખરાબ ભોજન કે નિંદા ક્યારેય જાહેર ન કરવી જોઈએ.