AMC ની 1000 બસો બનશે ડિજિટલ આંખ, રસ્તાની સમસ્યાઓ ઓટો-પાયલોટ મોડ પર ઉકેલાશે.
AMC ની 1000 બસો બનશે ડિજિટલ આંખ, રસ્તાની સમસ્યાઓ ઓટો-પાયલોટ મોડ પર ઉકેલાશે.
Published on: 07th May, 2026

AMC હવે ઓટો-પાયલોટ મોડ પર 1,000 બસો દ્વારા શહેરની સમસ્યાઓ ઉકેલશે. AI-આધારિત ડેશકેમ રસ્તા પરના ખાડા, કચરો અને ટ્રાફ્કિ નિયમભંગની રિયલ-ટાઈમ માહિતી આપશે. આ ગતિશીલ પ્રોજેક્ટ સ્થિર કેમેરાથી અલગ, સમગ્ર રોડ નેટવર્કને આવરી લેશે.