થોરડી નજીક LED લાઈટથી ટેન્કર ડિવાઈડર પર ચડ્યું, જાનહાનિ ટળી.
થોરડી નજીક LED લાઈટથી ટેન્કર ડિવાઈડર પર ચડ્યું, જાનહાનિ ટળી.
Published on: 13th May, 2026

સાવરકુંડલા-રાજુલા હાઈવે પર થોરડી પાસે રાત્રે ગેસ ભરેલ ટેન્કર ચાલક કારની તેજ LED લાઈટથી અંજાઈ જતાં ડિવાઈડર પર ચડી ગયું. સદનસીબે જાનહાનિ ટળી, પરંતુ આ ઘટનાએ હાઈવે પર તેજ લાઈટના ઉપયોગ અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.