નન્નુમિયા દરગાહ: ગટરની સમસ્યા, વિકાસનો અભાવ, ભારે હાલાકી.
નન્નુમિયા દરગાહ: ગટરની સમસ્યા, વિકાસનો અભાવ, ભારે હાલાકી.
Published on: 07th May, 2026

ભરૂચના નન્નુમિયા દરગાહ વિસ્તારમાં વિકાસના દાવા પોકળ સાબિત થયા છે. ખુલ્લી ગટર અને ગંદા પાણીને કારણે રહીશોને ઘરો સુધી પહોંચવા પાટિયા પરથી પસાર થવું પડે છે. આ ગંભીર સમસ્યા દાયકાઓથી યથાવત છે, જેના કારણે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, રોગચાળો ફેલાવવાનો ભય રહે છે.