એર વોઇસ ઇવેન્ટમાં હેત હેલ્પીંગ હેન્ડ્સનું સન્માન.
એર વોઇસ ઇવેન્ટમાં હેત હેલ્પીંગ હેન્ડ્સનું સન્માન.
Published on: 01st June, 2026

આજરોજ નારણપુરા વિસ્તારમાં 'એર વોઇસ મ્યુઝિકલ ઇવેન્ટ'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 'હેત હેલ્પીંગ હેન્ડ્સ ટ્રસ્ટ'ના ઓનરનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સંગીતમય કાર્યક્રમ નારણપુરાના એક સ્ટુડિયોમાં યોજાયો હતો. એર વોઇસ ઇવેન્ટની આખી ટીમ દ્વારા આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમૃતભાઈના આમંત્રણને માન આપીને 'હેત હેલ્પીંગ હેન્ડ્સ ટ્રસ્ટ'ના રજુભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.