પેરિસમાં BAPS મુલાકાત દરમિયાન મહિલા સ્ટાફને હટાવવાના આરોપ બાદ એફિલ ટાવર બંધ
પેરિસમાં BAPS મુલાકાત દરમિયાન મહિલા સ્ટાફને હટાવવાના આરોપ બાદ એફિલ ટાવર બંધ
Published on: 08th September, 2026

પેરિસ સ્થિત એફિલ ટાવર પર BAPSના પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન મહિલા સ્ટાફને તેમના કાર્યસ્થળેથી હટાવી દેવાના ગંભીર આરોપો બાદ વિરોધ પ્રદર્શન થયું. આ કારણે એફિલ ટાવરને અસ્થાયી રૂપે બંધ રાખવો પડ્યો. યુનિયનના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, BAPSના આગમન સમયે મહિલા કર્મચારીઓને પુરુષ કર્મચારીઓ માટે જગ્યા કરવા કહેવાયું હતું. આ ઘટના બાદ કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે અને મેનેજમેન્ટે માફી માંગી છે. પેરિસના મેયરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.