ભરૂચમાં માવઠું, તાપમાન 10 ડિગ્રી ઘટ્યું.
ભરૂચમાં માવઠું, તાપમાન 10 ડિગ્રી ઘટ્યું.
Published on: 07th May, 2026

ભરૂચમાં બુધવારે સાંજે ભારે વંટોળ સાથે કમોસમી વરસાદ વરસ્યો. અનેક સ્થળે વૃક્ષો અને વીજથાંભલા ધરાશાયી થયા. બપોરે 39 ડિગ્રી પહોંચેલું તાપમાન વરસાદ બાદ 10 ડિગ્રી ઘટ્યું. ગરમી અને વરસાદે મિશ્ર અસર કરી.