પંચમહાલ: માવઠાની અસર, લગ્ન, ખેડૂતો અને ભઠ્ઠાઓ પરેશાન.
પંચમહાલ: માવઠાની અસર, લગ્ન, ખેડૂતો અને ભઠ્ઠાઓ પરેશાન.
Published on: 07th May, 2026

કાલોલમાં કમોસમી વરસાદથી લગ્ન પ્રસંગો, ખેડૂતોના પાક અને ઇંટોના ભઠ્ઠાઓને ભારે નુકસાનની ભીતિ. ભર ઉનાળે કરા પડતાં લોકોમાં કૌતુક સર્જાયું. તૈયાર થયેલો પાક તેમજ કાચી ઇંટો વરસાદથી ધોવાઈ જવાની શક્યતા.