અમદાવાદ પ્લેન ક્રેશ: 412 દિવસ પછી સરકારનો ખુલાસો
અમદાવાદ પ્લેન ક્રેશ: 412 દિવસ પછી સરકારનો ખુલાસો
Published on: 31st July, 2026

અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાના 412 દિવસ બાદ સરકારે સંસદમાં ખુલાસો કર્યો કે બોઈંગ ડ્રીમલાઈનર પ્લેનની ફ્યુઅલ સ્વિચમાં કોઈ ખામી નથી. જોકે, પાયલટ સુમિત સભરવાલના પિતાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. મંત્રીના સ્ટેટમેન્ટ અને AAIB રિપોર્ટ વચ્ચેની અલગ થિયરી, રેમ એર ટર્બાઈન અને ફાઇનલ રિપોર્ટમાં વિલંબના કારણો પર ચર્ચા થઈ. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં રિપોર્ટ સોંપવાની શક્યતા છે.