પંચમહાલમાં ગૌરીવ્રત નિમિત્તે ગોકળપુરા પ્રાથમિક શાળામાં કન્યાઓને શ્રુંગાર કિટનું વિતરણ
પંચમહાલમાં ગૌરીવ્રત નિમિત્તે ગોકળપુરા પ્રાથમિક શાળામાં કન્યાઓને શ્રુંગાર કિટનું વિતરણ
Published on: 31st July, 2026

કાલોલ તાલુકાની ગોકળપુરા પ્રાથમિક શાળા ખાતે ગૌરી વ્રતના અવસરે કન્યાઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સેવા ગ્રુપ, સન ફર્મા, હાલોલ તરફથી મયંક ભગત તથા પંચમહાલ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શેફલીબેન ઉપાધ્યાયના સહયોગથી બાળાઓને શ્રુંગાર કિટનું વિતરણ કરાયું હતું.