રાજકોટમાં IPLની ફાઈનલથી ક્રિકેટ રસિયાઓમાં રોમાંચ
રાજકોટમાં IPLની ફાઈનલથી ક્રિકેટ રસિયાઓમાં રોમાંચ
Published on: 01st June, 2026

અમદાવાદમાં રમાયેલી આઈપીએલની ફાઈનલને લઈને રાજકોટમાં પણ ક્રિકેટ રસિયાઓમાં રોમાંચ જોવા મળ્યો હતો. શહેરના એસ્ટ્રોન ચોક, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં જાહેરમાં મુકાયેલી સ્ક્રીન પર રોયલ ચેલેન્જ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી ફાઈનલ જોવા ભીડ જોવા મળી હતી.