સુરેન્દ્રનગરમાં અગરિયાઓનું કાળજાળ ગરમીમાં મીઠું પકવવાનું શ્રમ યજ્ઞ.
સુરેન્દ્રનગરમાં અગરિયાઓનું કાળજાળ ગરમીમાં મીઠું પકવવાનું શ્રમ યજ્ઞ.
Published on: 13th May, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં 45.5 ડિગ્રી તાપમાન સાથે અસહ્ય ગરમી છે. આગામી 2 દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ 46-47 ડિગ્રી તાપમાનમાં કાળી મજૂરી કરવા મજબૂર છે, જેની સ્થિતિ દયનીય છે.