હિંમતનગર: વસ્તી ગણતરી તાલીમ કાર્યક્રમ શરૂ.
હિંમતનગર: વસ્તી ગણતરી તાલીમ કાર્યક્રમ શરૂ.
Published on: 13th May, 2026

સાબરકાંઠા જિલ્લામાં વસ્તી ગણતરી પહેલાં 2669 ગણતરીદારો અને સુપરવાઈઝરને 16 સ્થળોએ તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ 11 મે થી 20 મે સુધી ચાલશે, જેથી તેઓ 1લી થી 30મી જૂન દરમિયાન માહિતી એકત્ર કરી શકે.